NCB India Recruitment 2026: પ્રોજેક્ટ એસોસિયેટની 24 જગ્યાઓ પર ભરતી, પગાર ₹67,000 સુધી
NCB India Recruitment 2026: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સ (NCB) દ્વારા ગુજરાત તથા ભારતમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને વિવિધ પ્રોજેક્ટ્સ માટે પ્રોજેક્ટ એસોસિએટ્સની નિમણૂક કરવા માટે છે. આજના આ લેખમાં આપણે NCB India ભરતી વિશે તમામ જરૂરી … Read more